સોશિયલ મીડિયામાં ગરબાનો એક અનોખો વીડિયો વાયરલ

October 6, 2019 2135

Description

દેશમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં ગરબાનો એક અનોખો વીડિયો વાયરલ થયો. જેમાં પૂત્રવધુઓ પોતાના સાસુને કટાક્ષ કરીને ગીત ગાતી જોવા મળી. આ અનોખા ગરબાએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. ત્યારે આવો જોઈએ આ અનોખા ગરબાનો વીડિયો.

Leave Comments