ટીંબા ગામના યુવાનો વિદ્યાર્થીઓને આપે છે નિઃશુલ્ક શિક્ષણ

January 13, 2021 920

Description

કોરોના કાળમાં ગ્રામીણ વિદ્યાર્થીઓનું શિક્ષણ સાવ ઠપ્પ થઇ ગયું છે. પરંતુ શિક્ષણનુ મૂલ્ય સમજનારાઓએ એવુ બીડુ ઝડપ્યુ કે આખે આખું ગામ એક શાળામાં પરિવર્તિત થઇ ગયું. અને ગામના ફળિયા બની ગયા ક્લાસરૂમ.

Leave Comments