જામનગરના 12 ડોક્ટરોની ટીમ અમદાવાદ રવાના થઇ

December 3, 2020 305

Description

જામનગરના 12 ડોક્ટરોની ટીમ અમદાવાદ રવાના થઇ છે. જેમાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા નિર્ણય લેવાયો છે. તેમાં આરોગ્ય વિભાગે ડોક્ટરોને ડેપ્યુટેશન પર બોલાવ્યા છે. આ પહેલા પણ જામનગરથી ડોક્ટરો આવ્યા હતા.

Leave Comments

News Publisher Detail