શક્તિપીઠ બહુચરાજી ખાતે નવરાત્રિ પર્વને લઇને ખાસ પૂજા કરવામાં આવી

October 17, 2020 440

Description

શક્તિપીઠ બહુચરાજી ખાતે નવરાત્રિ પર્વને લઇને ખાસ પૂજા કરવામાં આવી. મંદિરના ગર્ભગૃહમાં ઘટસ્થાપન વિધી કરવામાં આવી. વહેલી સવારે માતાજીના નિજ મંદિરમાં ગર્ભગૃહમાં બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન મુજબ ઘટસ્થાપન વિધિ કરાઇ.

શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી. કોરોના મહામારીને લાઇને ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો.

 

Leave Comments