ગુજરાતીએ લગ્નમાં કર્યો રૂપિયાનો વરસાદ, ઉડાવ્યા રોકડા રૂપિયા 80 લાખ

November 30, 2019 3005

Description

હાલમાં લગ્નની સિઝન જામી છે. એક અંદાજ પ્રમાણે ભારતીય લોકો પોતાના લગ્ન પાછળ ગાંડા થઇને રૂપિયા વાપરે છે. આવું જ કંઇક જામનગરમાં લગ્ન પ્રસંગમાં જોવા મળ્યું.

જ્યાં લગ્નમાં રૂપિયાનો વરસાદ થયો. અહિં વરરાજા હેલિકોપ્ટરથી પરણવા આવ્યા હતાં. અને એક અંદાજ અનુસાર લાખો રૂપિયા લગ્નમાં ઉડાવી દીધા હતાં.

જામનગરનાં ચેલા ગામમાં વરરાજા હેલિકોપ્ટરથી પરણવા આવ્યા હતાં. વરરાજાનું નામ રિષીરાજસિંહ જાડેજા છે. રિષીરાજસિંહ જાડેજાની જાનમાં રૂપિયાનો વરસાદ થયો હતો. એક અનુમાન અનુસાર 80 લાખ રૂપિયાથી વધુની રોકડ જાનમાં ઉડાવવામાં આવી હતી.

Leave Comments