હિંમતનગર નજીક આવેલા નવાનગર ગામનો એક નવતર પ્રયોગ

December 2, 2019 3260

Description

ભારતનું એક એવું ગામ કે જે ગામના લોકોએ સંગઠનની તાકાત શું કરી શકે છે તેનો પુરાવો આપ્યો છે. જેમાં આ ગામના લોકોએ જમીનમાં 600 ફૂટથી વધારે ઉંડાઈથી ભૂગર્ભજળ ખેંચવાની જગ્યાએ ભુગર્ભ જળ બચાવવાનો એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ત્યારે આ ગામના લોકોએ સાથે મળીને મેળવેલી આ સિદ્ધિ વિશે આવો જાણીએ.

Leave Comments