ગીર-સોમનાથના નેશનલ હાઈવે પર સિંહે મારી લટાર, વીડિયો વાયરલ

January 15, 2019 965

Description

ગીર સોમનાથ નેશનલ હાઈવે પર સિંહ લટાર મારતો નજરે ચઠ્યો છે. જાફરાબાદના નાગેશ્રી દુધાળા વચ્ચે સિંહ પોતાની મસ્તીમાં મસ્ત ફરતો જોવા મળ્યો. રોડ ક્રોસ કરતા સિંહનો મુસાફરોએ વીડિયો બનાવ્યો છે.

જંગલ વિસ્તાર છોડીને સિંહ અવારનવાર રસ્તા પર આવી જાય છે. ત્યારે સિંહોનો વીડિયો વન્યપ્રેમીએ કેમેરામાં કેદ કરે છે. રસ્તા પર આવતા સિંહો વાહનોની અડફેટે આવતા મોત થાય છે. ત્યારે અગાઉ આ રોડ પર વાહન અડફેટે ત્રણ સિંહના મોત થયા હતા. જોકે આવી ઘટનાઓ સામે વન વિભાગ લાચાર છે.

Leave Comments