ખાંભામાં ધોધમાર વરસાદથી બચવા 8 થી 10 સિંહોનું ટોળું ડુંગર પર ચડ્યું

September 8, 2019 485

Description

અમરેલી જિલ્લાના ખાંભાના ગીરપંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી બચવા 8 થી 10 સિંહોનું ટોળું ડુંગર પર ચડી ગયું. ડુંગર પર નિલગાયનું મારણ કર્યું. રોડ કાંઠે મારણ કર્યું હોય લોકોના ટોળાઓ સિંહ દર્શન માટે ઉભા રહી ગયા.

પુર અને વરસાદ થી બચવા ડુંગર પર ચડેલા સિંહોના ટોળાને સંદેશ ન્યૂઝના કેમેરામાં આબાદ ઝડપાઇ ગયા હતા.

Leave Comments