સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો, રવિ પાકોમાં નુકસાનની ભીતિ

January 13, 2020 905

Description

સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેમાં જૂનાગઢ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે કેશોદ, માંગરોળ, વંથલી સહિત અનેક ગામડાઓમાં વરસાદ પડતા રવિ પાકો પર માવઠાનો માર પડ્યો છે.

ધાણા, ઘઉં, જીરાના પાકને નુકશાનની ભીતી સેવાઇ રહી છે. જેમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ત્યારે આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

Leave Comments