જૂનાગઢ પંથકમાં કમોસમી વરસાદથી રવિ પાકોને નુકસાન

January 13, 2020 350

Description

સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવતા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં કેશોદ, માંગરોળ, વંથલી સહિત અનેક ગામડાઓમાં વરસાદ વરસતા રવિ પાકો પર માવઠાનો માર પડ્યો છે.

ધાણા, ઘઉં, જીરાના પાકને નુકશાનની ભીતી સેવાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

 

 

Leave Comments