બગોદરા હાઈવે પર ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 ગંભીર

July 17, 2021 5330

Description

ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 7 મુસાફર ઘાયલ, 3 ગંભીર રીતે ઘાયલ છે. બગોદરા હાઈવેની રોહીકા ચોકડી પાસે અકસ્માત સર્જાયો. મહુવા-કૃષ્ણનગર ST બસને અકસ્માત સર્જાયો હતો. 3 લોકોને સોલા સિવિલ રિફર કરાયા છે.

 

Leave Comments

News Publisher Detail