કોરોના વાયરસના પગલે ભાવનગરના 28માંથી 6 વિદ્યાર્થીઓ પરત ફર્યા

January 30, 2020 1640

Description

ચીનમાં કોરોના વાયરસનો હાહાકાર મચ્યો છે. ત્યારે ભાવનગરના 28માંથી 6 વિદ્યાર્થીઓ પરત ફર્યા છે. જેમાં કોરોના વાયરસ મામલે તંત્ર પણ એલર્ટ છે. જેમાં સર ટી હોસ્પિટલમાં સ્પે.વોર્ડની વ્યવસ્થા કરાઈ છે. ત્યારે હજુ 28 પૈકી 10 વિદ્યાર્થીઓ સંપર્ક વિહોણા છે.

Leave Comments