નેશનલ એવોર્ડ મેળવનાર ગુજરાતી ફીલ્મ હેલ્લારોની સ્ટોરી ગરબા, સ્ત્રીઓ અને ઢોલ વગાડનાર વ્યક્તિની આસપાસ ફર્યા કરે છે. બીજી તરફ કચ્છ જિલ્લાના વાગડ પંથકના વ્રજવાણી ગામના ઈતિહાસના કેન્દ્રમાં પણ ગરબા, સ્ત્રીઓ અને ઢોલ વગાડનાર વ્યક્તિ છે.
આ બંને બાબતો પરથી એવુ જણાય કે, હેલ્લારો મૂવી વ્રજવાણી ગામના 550 વર્ષ જૂના આહિર સમાજના ઈતિહાસ ઉપરથી બનાવવામાં આવી છે. ત્યારે આ બાબતમાં હકીકત શુ છે અને શુ નહી તે કચ્છના આહિર સામાજનો 550 વર્ષ જૂનો ઈતિહાસ જાણો આમારા આ વિશેષ અહેવાલમાં.
Leave Comments