ગુજરાતમાં કોરોનાના 39 કેસ, 2ના મોત

March 26, 2020 1355

Description

ભારતમાં કોરોના વાયરસથી 627 લોકો સંક્રમિત થયા છે. જેમાં કોરોનાથી ભારતમાં અત્યાર સુધી 12 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં 121, કેરળ 109, ગુજરાતમાં 39 કેસ નોંધાયા છે. તથા કર્ણાટકમાં 42, રાજસ્થાન 36, તેલંગાણામાં 39 કેસ દિલ્હીમાં 30, ઉત્તરપ્રદેશ 35, હરિયાણામાં 31 કેસ નોંધાયા છે.

તેમજ પંજાબમાં 29, તમિલનાડુ 23, મધ્યપ્રદેશમાં 15 કેસ, લદ્દાખ 13, જમ્મુ – કાશ્મીરમાં 10, પશ્ચિમ બંગાળમાં 9 કેસ,
આંધ્ર 8, ચંદીગઢ 7 કેસ, બિહારમાં 3 કેસ નોંધાયા છે. તો હિમાચલ પ્રદેશમાં 3, ઓરિસ્સામાં 2, છત્તીસગઢમાં 1 કેસ, ઉત્તરાખંડમાં 4, પુડુચેરીમાં 1, મણિપુરમાં 1 કેસ નોંધાયા છે. કોરોના સામે કેન્દ્ર અને રાજ્યની સરકાર સક્રિય બની છે. અને લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરાઇ છે.

 

Leave Comments