કેનેડામાં 3 ગુજરાતી વિદ્યાર્થીઓના માર્ગ અકસ્માતમાં મોત

September 2, 2019 3980

Description

કેનેડામાં 3 ગુજરાતી વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે.  જંબુસર, ભરૂચ અને અંકલેશ્વરના યુવાનનું મોત થયુ ંછે.  માર્ગ અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના મોત જ્યારે  1ની હાલત ગંભીર જણાવાઈ રહી છે.   વિકેન્ડમાં ફરવા ગયા હતાં ત્યારે અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે.

Leave Comments