જૂનાગઢમાં પક્ષવિરોધી પ્રવૃતિ સબબ કોંગ્રેસના 3 સભ્યો સસ્પેન્ડ

January 13, 2021 410

Description

જૂનાગઢમાં કોંગ્રેસના 3 સભ્યો સસ્પેન્ડ કરવામાં આવ્યા. વિસાવદર તા.પં.ના પૂર્વ પ્રમુખ સહિત 3 સસ્પેન્ડ કરાયા. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી. લીના કાવાની, વિનુ સાવલિયા, જયા ડોબરિયા સસ્પેન્ડ કરાયા. કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ.

Leave Comments