કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના 150 વિદ્યાર્થીઓ સિંગાપુરમાં ફસાયા

May 25, 2020 1550

Description

કોરોનાના કહેર વચ્ચે વડોદરા સહિત ગુજરાતના 150 વિદ્યાર્થીઓ સિંગાપુરમાં ફસાયા. સિંગાપુરમાં અભ્યાસ કરવા ગયેલ વિદ્યાર્થીઓ લોકડાઉનના કારણે ફસાયા. તેમની પાસે રહેલ રૂપિયા પણ પૂર્ણ થઈ ગયા હોવાથી વીડિયો દ્વારા ગુજરાત સરકાર પાસે મદદની માંગણી કરી. સિંગાપુરમાં તેઓને રહેવાની અને ખાવા-પીવાનીતકલીફ પડતી હોવાથી તેમણે ગુજરાત સરકાર પાસે સહાય માંગી.

 

Leave Comments