મોરબીમાં 15.80 લાખની રોકડ લૂંટનાર ઝડપાયા

March 25, 2020 845

Description

તાજેતરમાં મોરબીમાં સિરામિક ઉદ્યોગકાર પાસેથી ચલાવાઈ હતી 15.80 લાખની રોકડની લૂંટ.. પોલીસ મથી રહી હતી આરોપીઓને શોધવા.. અંતે પોલીસનાં હાથે ઝડપાયા 3 શખ્સો.. કોણ છે આ ત્રણ લૂંટારૂઓ.. ક્યાંનાં છે અને કઈ રીતે લૂંટ ચલાવી હતી.. આવો જાણીએ આ અહેવાલમા…

Leave Comments