ડાંગ જિલ્લામાં 144 પરિવારે હિન્દુ ધર્મ અપનાવ્યો

January 24, 2020 1625

Description

ડાંગ જિલ્લાના સૂબિર તાલુકામાં ધર્માંતરણની ઘટના બની છે. જેમાં ભેંસકત્રી નજીક આવેલ ભોગડીયા ગામે ધર્મપરિવર્તન
પેહલા ખ્રિસ્ત્રી ધર્મ અપનાવ્યો હતો. એક જાગૃત ધર્મ ગુરૂ દ્ગારા હિન્દુ ધર્મમાં ધર્માંતરણ કરવામાં આવ્યું છે. તેમજ હિન્દુ ધર્મ મુજબ વિધિ કરવામાં આવી છે. જેમાં 144 પરિવારે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો.

Leave Comments