બનાસકાંઠા : સંતશ્રી સદારામ બાપાએ દુનિયાને અલવિદા કહી દીધી

May 15, 2019 1295

Description

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ટોટાણામાં વિરલ વ્યકિતત્વ અને દર્શનીય વિભૂતી એવા પૂજય સંતશ્રી સદારામ બાપાએ દુનિયાને અલવિદા કહી દીધી છે. છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. તેઓએ ટોટાણામાં અંતિમ શ્વાસ છોડી દીધો હતો…..બાપાની યાદ અવિસ્મરણીય બની રહેશે….

Tags:

Leave Comments