ગાંધીનગર MLA ક્વાર્ટરમાં યુવકે આપઘાત કર્યો

September 16, 2020 305

Description

ગાંધીનગર MLA ક્વાર્ટરમાં યુવકે આપઘાત કર્યો છે. જેમાં મૃત્તક MLA કાંતિભાઈ પરમારનો ભાણીયો છે. ઠાસરાના MLA કાંતિભાઈ પરમારનું ક્વાર્ટર છે. તેમજ પીડિતને લકવાની બીમારી હતી.

 

Leave Comments