ક્યારે આવશે સિરીયલ કિલર કિન્નર સકંજામાં, ઉઠતો સવાલ

February 12, 2019 3110

Description

રાજ્યનુ પાટનગર હજી દહેશતમાં છે.. અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ધીમે ધીમે ખેલના પત્તા ખોલી રહ્યા છે. એ ખેલ એટલે એક જ પ્રકારે થયેલી ત્રણ હત્યાનો ખેલ છે. ક્યાં સુધી પોલીસ સ્કેચ બનાવીને કે CCTV ફૂટેજના આધારે તપાસ કરતી રહેશે..? આખરે ક્યારે આવશે સિરીયલ કિલર કિન્નર સકંજામાં

Leave Comments