આગામી 24 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

August 9, 2018 1340

Description

આગામી 24 કલાકમા હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે..સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે..સાબરકાંઠાં, બનાસકાંઠામાં પણ વરસાદ થઈ શકે છે..રાજ્યમાં ગુરૂવારે પણ સરક્યુલેશન સિસ્ટમ સક્રિય રહી હતી..બંગાળની ખાડીમાં ફરી લો પ્રેશર સક્રિય થયું છે..લો પ્રેશર આગળ વધશે તો ગુજરાતમાં વરસાદ થશે..

Leave Comments