ગાંધીનગર જિલ્લા પોલીસ વડાનો ટ્રાફિક કંટ્રોલ કરતો વાયરલ

September 6, 2019 830

Description

ગાંધીનગર જિલ્લા પોલીસ વડાનો વીડિયો વાયરલ થયો છે. ગઈકાલે ભારે વરસાદ વચ્ચે ખુદ SP ટ્રાફીક કંટ્રોલ માટે રોડ પર SP મયુર ચાવડાએ જાતે હાઈવે પરનો ટ્રાફિક કંટ્રોલ કર્યો. ગાંધીનગરના સરગાસણ સર્કલ પર ગઈકાલે થયો ટ્રાફિક હતો.

Leave Comments