શિપિંગ મંત્રી અને માંડવિયાની બેઠક, પરપ્રાંતિયો માટે અલંગમાં બનશે આવાસ !

October 12, 2018 545

Description

પરપ્રાંતિય કારીગરો માટે અલંગમાં આવાસ બનાવવામાં આવી રહ્યું છે. શિપિંગના અધિકારીઓ સાથે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને ઇકો ફ્રેન્ડલી બનાવવમાં આવશે. જાણો બીજું શું કહ્યું…

Leave Comments