ગાંધીનગરમાં શંકાસ્પદ સિરિયલ કિલરના CCTV ફૂટેજ સામે આવ્યા

February 12, 2019 995

Description

ગાંધીનગરમાં એક પછી એક હત્યાઓને અંજામ આપનાર શંકાસ્પદ સિરિયલ કિલરના CCTV ફૂટેજ સામે આવ્યા છે. રાની નામની વ્યંઠળના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રાની હત્યાને અંજામ આપતી હોવાની પોલીસને આશંકા છે.

અગાઉ પોલીસે સ્કેચના આધારે તપાસ હાથ ધરી હતી. દંતાલી, કોબા અને શેરથામાં સિરિયલ કિલરે હત્યાઓ કરી છે. જોકે હત્યા કયા કારણોસર કરાઇ છે. તે હજી સુધી જાણી શકાયુ નથી.

 

Leave Comments