ગાંધીનગરમાં ચાલતુ આદિવાસી આંદોલન સમેટાયું

February 20, 2020 1505

Description

ગાંધીનગરમાં ચાલતુ આદિવાસી આંદોલન સમેટાયું છે. જેમાં સમાજના આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી. ત્યારે રાજન ભગોરાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે 9 માગણીઓ સ્વીકારી છે.

જેમાં ખોટા આદિવાસી જાતિ પ્રમાણપત્ર ચકાસવાની માગ,  2010 બાદ અપાયેલા પ્રમાણપત્રો ચકાસાશે. ગીર, બરડા, આલેચના માલધારીઓને STમાંથી દૂર કરવા.

ગણપત વસાવાએ જણાવ્યું કે, આદિવાસી સમાજની 9 માગણીઓ હતી. તેમના પ્રશ્નો સાંભળીને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી. જેમાં આદિવાસીઓના બંધારણીય અધિકાર માટે કામ કર્યુ છે. 2017માં વિધાનસભામાં કાયદો પસાર કર્યો છે.

Leave Comments