વિધાનસભાનુ ચોમાસુ સત્ર ખેડૂતો માટે જન સુરક્ષા માટે અનેક નિર્ણય લેવાયા

September 26, 2020 275

Description

કોરોના મહામારી વચ્ચે યોજાયેલા વિધાનસભાના ચોમાસુ સત્ર અંગે પ્રદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી. અને સત્રમાં કુલ 20 વિધેયક પસાર કરાયા હોવાનું જણાવ્યું.

Leave Comments