ગાંધીનગરમાં બાળકો ઉઠાવવાનો થયો પ્રયાસ, CCTVના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી

September 16, 2020 410

Description

ગાંધીનગરમાં બાળકો ઉઠાવવાના પ્રયાસ થઇ રહ્યાં છે. જેમાં સેક્ટર-5માં બાળકો ઉઠાવવાનો પ્રયાસનો આરોપ છે. તેમાં
એક જ વિસ્તારમાં અલગ અલગ 3 બનાવથી લોકો ચિંતિત છે. તથા સ્થાનિકોની રજૂઆત બાદ પોલીસ તપાસમાં લાગી છે. તેમજ CCTVના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave Comments