રાજ્યમાં સિંહ અને દીપડાના મોતના સાચાં આંકડા બહાર આવ્યા

February 22, 2019 1490

Description

સરકાર અને વન વિભાગ સિંહ બચાવવાના મોટાં-મોટાં દાવા કરે છે. ત્યારે આજે વિધાનસભામાં વન વિભાગની પોલ ખુલી છે. કોંગ્રેસના MLA ભગા બારડના પ્રશ્ન સામે સરકારે જવાબ આપ્યો છે. આ જવાબમાં રાજ્યમાં સિંહ અને દીપડાના મોતના સાચાં આંકડા બહાર આવ્યા છે.

મહત્વનું છે કે, ગીર અભ્યારણ અને નેશનલ પાર્કની 5 કિ.મી. સુધીના વિસ્તારમાં આવેલા ગામોમાં 3159 ખુલ્લા કુવાઓ છે. ગીર અભ્યારણ અને નેશનલ પાર્કમાં ખુલ્લા કૂવામાં પડી જવાના કારણે એકપણ સિંહનું મૃત્યુ ન થયું હોવાનો સરકાર દાવો કરી રહી છે.

Leave Comments