૩ રેપ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા આપવામાં આવી મંજુરી

October 12, 2018 380

Description

રાજ્યમાં 3 રેપ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની મંજૂરી મળી ગઇ છે. રાજ્ય સરકારે હાઈકોર્ટને લખેલા પત્રના અનુસંધાને મંજૂરી મળી છે. હાઈકોર્ટે રેપ કેસ મામલે ફાસ્ટટ્રેક કોર્ટને મંજૂરી આપી દીધી છે.

સાબરકાંઠાના કેસમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ K.B. ગુજરાતીની નિમણૂંક કરાઇ છે. સુરતના 2 કેસમાં પ્રિન્સિ.ડિસ્ટ્રીક્ટ જજ R.K. દેસાઈની નિમણૂંક કરાઇ છે. પીડિત પરિવારો પ્રત્યે CM રૂપાણીનો સંપૂર્ણ સંવેદના સ્પર્શી અભિગમ છે. કેસની ઝડપી સુનાવણી સાથે ગુનેગારોને સજા અપાવવા અભિગમ સાથે આ નિર્ણય લેવાયો છે.

Leave Comments