ગાંધીનગરમાં પોલીસ ડીટેઈન કરવા ગઈ તો શિક્ષકોએ દોડતી મૂકી

February 22, 2019 995

Description

રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાના 2 લાખથી વધુ પ્રાથમિક શિક્ષકો આજે હડતાળ પર ઉતર્યાં છે, 10 હજારથી વધારે શિક્ષકો ગાંધીનગર વિધાનસભા ગૃહને ઘેરવાનાં પ્રયત્નોમાં છે.

આ મામલે પોલીસે કડક વલણ અપનાવ્યું છે અને સવારથી વિવિધ જગ્યાએથી શિક્ષકોની અટકાયત કરીને તેમને ગાંધીનગર આવતા અટકાવવામાં આવી રહ્યાં છે.

તો પોલીસે મામલો કાબુ કરવા માટે શિક્ષકોને ડીટેઈન કરવાનો નિર્ણય લીધો. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયથી ગાંધીનગરનાં સમગ્ર હડતાળ પર ઉતરેલા શિક્ષકોએ દોડતી મૂકી.

Leave Comments