કાચા મકાનમાંથી લોકોને હટાવવામાં આવી રહ્યા છે : સુનયના તોમર

June 12, 2019 920

Description

‘વાયુ’ વાવાઝોડાને લઈને અગ્રસચિવ સુનયના તોમર સાથે ‘સંદેશ ન્યૂઝ’ની વાતચિત થઈ. જેમાં અગ્રસચિવે વાવઝોડા અંગે માહિતી આપતા જણાવ્યું કે, વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર સજ્જ રહેવું પડશે. પોરબંદરના નેવીના હાઇસ્પીડ ક્રાફ્ટને સુરક્ષીત સ્થાને મુકાયા છે. તેમજ કાચા મકાનોમાંથી લોકોને હટાવવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ સ્કુલો પણ બે દિવસ બંધ રાખવાની સલાહ આપી છે.

 

Leave Comments