ની રિપ્લેસમેંટ કરાવવા ઈચ્છતા લોકો માટે રાહતના સમાચાર

May 11, 2019 1790

Description

ની રિપ્લેસમેંટ કરવા ઈચ્છતા લોકો માટો રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે મા વાત્સલ્ય અને મા અમૃતમ યોજના અંતર્ગત લોકો ની રિપ્લેસમેંટ કરાવી શકશે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ની રિપ્લેસમેંટ થઇ શકશે સરકાર દ્રારા રૂ.5 લાખ સુધી કેશલેસ સહાય યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. આ માટે મુખ્ય જિલ્લા તબીબી, અધિક્ષક પાસેથી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

Leave Comments