કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને પહોંચી નીતિન પટેલે શ્રદ્ધાંજલિ અર્પી

October 29, 2020 470

Description

પૂર્વ સીએમ કેશુભાઈ પટેલ(EX CM Keshubhai Patel)નું હાલ નિધન થયું છે. આજે તેમની તબિયત નાદુરસ્ત થતાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે. ત્યારે કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને પહોંચી નીતિન પટેલે શ્રદ્ધાંજલિ અર્પી

Leave Comments