કચ્છના લખપતમાં તીડના આક્રમણ પર RC ફળદુની સમીક્ષા બેઠક

October 21, 2019 1190

Description

કચ્છના લખપતમાં તીડનું આક્રમણ થયું હતુ. જેમાં પાકિસ્તાન તરફથી તીડના ઝૂંડ ઉતર્યા હતા. લખપત તાલુકામાં તીડથી ખેડૂતોમાં ચિંતા વર્તાઈ હતી. ખેતીવાડી વિભાગની ટીમ પણ તેમાં કામે લાગી હતી. તથા તીડ નિયંત્રણ માટેની કામગીરી હાથ ધરાઇ છે. તેવામાં કચ્છના લખપતમાં તીડના આક્રમણ પર RC ફળદુની સમીક્ષા બેઠક યોજાઇ.

Leave Comments