CM રૂપાણીના જવાબની રાહ જોઈ રહ્યા છીએ : બાંભણિયા

February 14, 2020 1850

Description

બિનઅનામત વર્ગ સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમા બાંભણિયાએ જણાવ્યું કે, બિનઅનામત સંકલન સમિતિની સરકાર સાથે વાત થઈ. જેમાં CM રૂપાણીના જવાબની રાહ જોઈ રહ્યા છીએ.

ગાંધીનગર કલેક્ટર પાસે પરમિશન માગી છે, SC/ST, OBC સહિત તમામ વર્ગને શાંતિની અપીલ, ગુજરાતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ ન કરવા અપીલ. કોઈપણ વર્ગને અન્યાય ન થાય તેવો નિર્ણય કરવો.

 

 

Leave Comments