લોકડાઉનના પગલે ગાંધીનગરમાં યોજાઈ પોલીસની ફ્લેગમાર્ચ

April 5, 2020 1100

Description

લોકડાઉનના પગલે ગાંધીનગરમાં પોલીસની ફ્લેગમાર્ચ યોજાઈ છે. જેમાં ગાંધીનગર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજાઈ છે. ત્યારે ગાંધીનગરમાં કોરોના વાયરસના 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં લોકો લોકડાઉનનું ચુસ્ત પાલન કરે તે માટે પોલીસે ફ્લેગમાર્ચ યોજી છે.

 

 

Leave Comments