Gandhinagar

new video Watch Video
હાર્દિક મામલે સૌરભ પટેલના નિવેદન પર પરેશ ધાનાણીની પ્રતિક્રિયા

રાજ્યના ભાજપના નેતા અને ઉર્જાપ્રધાન સૌરભ પટેલના નિવેદન પર કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આંદોલનથી દેશમાં આઝાદી મળી અને લોકશાહીની સ્થાપના થઇ છે અને સરકારની નિષ્ફળતાને લઈને આંદોલન કરનારને કોંગ્રેસ ટેકો આપે છે. વધુમાં બોલતા તેઓએ જણાવ્યું હતું કે ભાજપના રાજમાં કૃષિ ઓજારો પર કરવેરાનો બોજ ઝીંકવામાં આવ્યો છે અને 22 વર્ષીય શાસન છતાં નર્મદાના […]

watch video
new video Watch Video
શિક્ષણમંત્રીની શિક્ષકોને પગારની વિસંગતતાઓ દૂર કરવાની ખાતરી

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની માંગણીને લઈને શિક્ષણમંત્રીએ પગારની વિસંગતા દુર કરવાની બાંહેધરી આપી છે. તેમજ શિક્ષકોને પોતાનું આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવા કરી અપીલ કરી છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પગારની વિસંગતતાઓ સાથે બેસી ઉકેલવાની ખાતરી આપી છે.

watch video
new video Watch Video
હવે GCERT તૈયાર કરશે ગુજરાતી માધ્યમના પ્રશ્નપત્રો

તમામ પ્રાથમિક શાળાના પ્રશ્નપત્રો એક સરખા જ પુછાશે ગુજરાતી માધ્યમના પ્રશ્નપત્રો હવે GCERT તૈયાર કરશે પરીક્ષા પણ એક સમાન લેવામાં આવે તેવી શક્યતા હાલ જિલ્લા કક્ષાએ જ તૈયાર કરાય છે પ્રશ્નપત્રો GCERT ખાતે પ્રાચાર્યોની બેઠકમાં લેવાયો નિર્ણય

watch video
new video Watch Video
દહેગામમાં ACBની ટ્રેપ, સબરજીસ્ટ્રાર વતી લાંચ લેતા ઝડપાયો વ્યક્તિ

ગાંધીનગરના દહેગામમાં ACBએ રેડ મારતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. સબરજીસ્ટ્રાર વતી લાંચ લેતો વ્યક્તિ ઝડપાયો છે. રૂ.2.50 લાખની લાંચ લેતા ઝડપાયેલ વ્યક્તિનું નામ રાજેન્દ્રસિંહ ચૌહાણ છે.

watch video
new video Watch Video
રાજ્ય સરકારે આપી જન્માષ્ટમીની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

તહેવારો ટાણે સરકારી કર્મચારીઓ માટે આનંદના સમાચાર મળી રહ્યા છે. છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકારના 8 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી 2018થી 2% મોંઘવારી ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે આજે જાહેરાત કરતા કર્મચારીઓને આ મોંઘવારી ભથ્થુ સપ્ટેમ્બર-2018ના પગાર સાથે ચુકવવામાં આવશે. ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યુ કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ […]

watch video
new video Watch Video
રાજ્ય સરકારે વધુ 3 ખેલાડીઓના રોકડ ઈનામની કરી જાહેરાત

હાલ ઈન્ડોનેશિયાના જાકાર્તામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ગુજરાતની આદિવાસી ગર્લ સરિતા ગાયકવાડે 4×400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત અને દેશને ગૌરવ અપાવ્યું છે. તેની આ સિદ્ધિને પગલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને ઈનામ પેટે એક કરોડનું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ સિવાય અંકિતા રૈનાને રૂ.50 લાખના ઈનામ અને હરમિત દેસાઈને રૂ.30 લાખના ઈનામ અને માનવ ઠક્કરને […]

watch video
new video Watch Video
સરિતા ગાયકવાડને CM રૂપાણીએ 1 કરોડ ઈનામની જાહેરાત કરી

ગોલ્ડ મેડાલિસ્ટ સરિતા ગાયકવાડને રાજ્ય સરકારે રૂપિયા એક કરોડ આપવાની જાહેરાત કરી છે. સીએમએ સરિતાને ગુજરાતનું ગૌરવ ગણાવી છે. સરિતા ગાયકવાડે 4 X 400 મીટર રિલે દોડમાં ગોલ્ડમેડલ જીત્યો છે.

watch video
new video Watch Video
ગાંધીનગરમાં સાંસદ લીલાધર વાઘેલા ગાયની અડફેટે ઘાયલ

અમદાવાદ સહિતના મહાનગરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે ત્યારે ગાંધીનગરમાં સાંસદ લીલાધર વાઘેલાને ગાયએ અડફેટે લીધા છે…. ગાંધીનગરના નિવાસ સ્થાન ખાતે પાટણના સાંસદ વોકિંગ કરતા હતા ત્યારે ગાયએ અડફેટે લીધા હતા… ગાયની અડફેટે ઈજા થતા સાંસદને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે…. સાંસદને પાંસળીઓમાં ફેકચર થયાનું મેડિકલ તપાસમાં જાણવા મળ્યું છે…..

watch video
new video Watch Video
રાહુલ ગાંધીએ કરેલા પ્રહારો બાદ BJPએ પણ આપ્યો વળતો જવાબ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફર્ન્સ કરીને નોટબંધી મામલે કેન્દ્ર સરકારને આડે હાથે લીધી હતી. નોટબંધી પર એક પછી એક સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે ગરીબોના પૈસા અમીરોમાં વહેંચી દીધા છે. અને સાથે જ નોટબંધીથી દેશમાં યુવાની રોજગારી છીનવાઇ છે. તે બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પણ પ્રેસ કોન્ફ્રેન્સ […]

watch video
new video Watch Video
લોકસભાની ચૂંટણી પહેલા BJPને આ રીતે ઘેરશે કોંગ્રેસ, જાણો રણનીતિ

લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને તમામ મોરચે આંદોલન દ્વારા ઘેરવાની કોંગ્રેસ રણનીતિ ઘડી રહ્યું છે. રાધનપુરના ધારાસભ્ય અને AICCના સેક્રેટરી અલ્પેશ ઠાકોર આગામી દિવસોમાં OBC, SC, ST એક્તામંચના નેજા હેઠળ OBC માટે આંદોલન કરશે. બુધવારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સાથે અલ્પેશ ઠાકોરે ગાંધીનગરનાં સર્કીટ હાઉસ ખાતે મીટિંગ કરી હતી. અને આ […]

watch video
new video Watch Video
જર્જરિત મકાનોના રિ-ડેવલપમેન્ટ અંગે CMએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સરકારી આવસના બે બ્લોક ધરાશાયી થયા બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. દરમિયાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જર્જરિત જૂના મકાનોના રિ-ડેવલપમેન્ટ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. 25 વર્ષ બાદ મકાન જર્જિરત થાય તો તેને રી-ડેવલપમેન્ટ કરવામાં આવશે. 75 ટકા ફલેટ કે એપાર્ટમેન્ટના ધારકોની સંમતિથી રી-ડેવલપમેન્ટ થશે. આ ઉપરાંત જે મકાન ભયજનક સ્થિતિમાં […]

watch video
News Publisher Detail