Gandhinagar

new video Watch Video
33 જિલ્લાની ખબરો – 17.08.2021

33 જિલ્લાની ખબરો – 17.08.2021

watch video
new video Watch Video
6 વાગે 16 રિપોર્ટર @ 6 PM – 17.08.2021

6 વાગે 16 રિપોર્ટર @ 6 PM – 17.08.2021

watch video
new video Watch Video
B.S.C નર્સિંગ માટે રાજ્ય સરકારની જાહેરાત

B.S.C નર્સિંગ માટે રાજ્ય સરકારની જાહેરાત. NEETના આધારે નહીં થાય પ્રવેશ પ્રક્રિયા. ધોરણ 12 ના મેરીટના આધારે પ્રવેશ અપાશે.

watch video
new video Watch Video
મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક

મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. શાળા શરૂ કરવાને લઈને શિક્ષણ વિભાગ સાથે CM રૂપાણીની બેઠકનું આયોજન કરાયું છે. શિક્ષણ મંત્રી ચુડાસમાં પણ બેઠકમાં હાજર. શિક્ષણ વિભાગના મહત્વના પ્રશ્નો પર ચર્ચા. ધો.6થી 8ના વર્ગો શરૂ કરવા અંગે ચર્ચાની સંભાવના. 5 સપ્ટે. PMના કાર્યક્રમના આયોજન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

watch video
new video Watch Video
હાય રે કુદરત ! ગુજરાતમાં હજુ પણ વરસાદ ખેંચાવાની હવામાન વિભાગને આગાહી

વરસાદ વગર ગુજરાત ટળવળે છે. પણ હવામાન વિભાગની આગાહી કહી રહી છે કે હજુ ગુજરાતની ધરતી ભીંજાવાની નથી. વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે.

watch video
new video Watch Video
વિજ્ઞાન પ્રવાહ રિપીટરનું 15.32% પરિણામ

ધો – 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટરનું પરિણામ વિજ્ઞાન પ્રવાહ રિપીટરનું 15.32% પરિણામ 30343માંથી 4649 વિદ્યાર્થીઓ થયા પાસ જુલાઈ મહિનામાં લેવાઈ હતી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા

watch video
new video Watch Video
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નું નિવેદન

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નું નિવેદન

watch video
new video Watch Video
ગુજરાતના 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો

ગુજરાતના 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો છે. 28 ઓગસ્ટ સુધી લંબાવાયો રાત્રિ કર્ફ્યૂ. રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ છે. જામનગર, જૂનાગઢ, ગાંધીનગર, ભાવનગરમાં રાત્રિ કર્ફ્યૂ છે.

watch video
new video Watch Video
આજે ધો-12 વિજ્ઞાન પ્રવાહના રિપીટરનું પરિણામ

ધો-12 વિજ્ઞાન પ્રવાહના રિપીટરનું પરિણામ છે. સવારે 8 વાગ્યાથી ઓનલાઈન પરિણામ જોઈ શકાશે. જુલાઈ મહિનામાં લેવાઈ હતી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા. વિદ્યાર્થીઓ પોતાના બેઠક નંબરના આધારે પરિણામ જોઈ શકશે.

watch video
new video Watch Video
ગુજરાતમાં પાંચ કેન્દ્રીયમંત્રીઓ કરી રહ્યા છે જન આશીર્વાદ યાત્રા

ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રા. પાંચ કેન્દ્રીયમંત્રીઓ કરી રહ્યા છે યાત્રા. યાત્રા દરમિયાન જિલ્લાઓમાં જન-જન સાથે સંપર્ક. વોટબેંકના આધારે કેન્દ્રીય મંત્રીઓને ફાળવાયા છે જીલ્લા. બનાસકાંઠામાં દેવુસિંહ, વડોદરામાં દર્શના જરદોશની યાત્રા. અમદાવાદથી મહેન્દ્ર મુંજપરાની જન આશીર્વાદ યાત્રા. વિનોદ ચાવડા,પ્રદીપસિંહ વાઘેલા યાત્રાના ઈન્ચાર્જ.

watch video
new video Watch Video
33 જિલ્લાની ખબરો – 15.08.2021

સંદેશ ન્યૂઝ પર 33 જિલ્લાની ખબરો માં જુઓ ગુજરાતમાં બનતી ઘટનાઓ તે પણ સતત એક સાથે કોઇપણ જાતની અટકળો વગર.

watch video
new video Watch Video
6 વાગે 16 રિપોર્ટર @ 6 PM – 15.08.2021

સંદેશ ન્યૂઝ પર 6 વાગે 16 રિપોર્ટર જુઓ અત્યાર સુધીની તમામ ઘટનાઓ તે પણ ગ્રાઉન્ડ જીરોના રિપોર્ટ સાથે લગાતાર કોઇપણ જાતની અટકળો વગર.

watch video
News Publisher Detail