Gandhinagar

new video Watch Video
આજે ગુજકેટનું પરિણામ result.gseb.org પર જોઈ શકાશે

આજે ગુજકેટનું પરિણામ છે. સવારે 10 કલાકે વેબસાઈટ પર જોઈ શકાશે. result.gseb.org પર જોઈ શકાશે પરિણામ.

watch video
new video Watch Video
કોંગ્રેસની ન્યાય યાત્રાને લઈને મળી બેઠક

કોંગ્રેસની ન્યાય યાત્રાને લઈને મળી બેઠક કોરોનામાં મૃતકના પરિવારને સહાયની માગ ગાંધીનગર શહેર કોંગ્રેસ સમિતિની મળી બેઠક અમિત ચાવડા સહિત કોંગી આગેવાનો જોડાયા

watch video
new video Watch Video
શિક્ષક સજ્જતા કસોટી લેવાના મતમાં પ્રા. શિક્ષક સંઘ

શિક્ષક સજ્જતા કસોટી લેવાના મતમાં પ્રા. શિક્ષક સંઘ. અમદાવાદ પ્રાથમિક શિક્ષક સંઘનો શિક્ષકોને પત્ર. સર્વેક્ષણ માત્ર તાલીમ સંબંધિત છે તેવું પ્રાથમિક શિક્ષક સંઘ એ જણાવ્યું.

watch video
new video Watch Video
શિક્ષકોના સમર્થનમાં ભાજપના ધારાસભ્ય બ્રજેશ મેરજા આવ્યા

શિક્ષક સજ્જતા કસોટીને લઈ મોરબીના ભાજપના ધારાસભ્ય બ્રજેશ મેરજાનો શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો. મેરજાએ કહ્યુ અન્ય વિભાગોમાં આવી પરીક્ષા ન લેવાતી હોય તો શિક્ષકોની કેમ? શિક્ષકોમા આ પરીક્ષાથી નારાજગી પ્રવર્તશે તેવો ધારાસભ્યનો મત છે. શિક્ષક સંગઠનો પણ 24 ઓગસ્ટે લેવાનારી શિક્ષક સજ્જતા કસોટી નો કરી રહ્યા છે વિરોધ.

watch video
new video Watch Video
રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની હવામાનની આગાહી

રાજ્યમાં 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં હાલમાં 48% વરસાદની ઘટ છે.

watch video
new video Watch Video
33 જિલ્લાની ખબરો – 19.08.2021

સંદેશ ન્યૂઝ પર 33 જિલ્લાની ખબરો માં જુઓ ગુજરાતમાં બનતી ઘટનાઓ તે પણ સતત એક સાથે કોઇપણ જાતની અટકળો વગર.

watch video
new video Watch Video
લવ જેહાદ મુદ્દે નીતિન પટેલે અવગત ન હોવાનું જણાવ્યું

લવ જેહાદ મુદ્દે નીતિન પટેલે અવગત ન હોવાનું જણાવ્યું હાઈકોર્ટ દ્વારા કરાયેલી ટિપ્પણી મારા ધ્યાને નહીં: DyCM નીતિન પટેલે માણસાના કાર્યક્રમમાં હોવાનું જણાવ્યું કોર્ટ દ્વારા શું ટિપ્પણી કરાઈ તે મારા ધ્યાનમાં નહીં: DyCM કોર્ટની ટિપ્પણી પર સરકાર વિચારણા કરશેઃ DyCM

watch video
new video Watch Video
લવજેહાદ કાયદા મુદ્દે મોટા સમાચાર

લવજેહાદ કાયદા મુદ્દે મોટા સમાચાર અમુક કલમોની અમલવારી પર HCનો મનાઈ હુકમ કલમ 3, 4, 5 અને 6 પરના સુધારા પર મનાઈ હુકમ આંતરધર્મીય લગ્નના આધારે FIR થઈ શકશે નહીં લોભ-લાલચ પુરવાર કર્યા સિવાય FIR ન થઈ શકે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું કાયદા મુદ્દે અવલોકન

watch video
new video Watch Video
રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગનો આતંક વધતો અટકાવવા કાયદો વધુ મજબુત બન્યો

રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગનો આતંક વધતો અટકાવવા કાયદો વધુ મજબુત બન્યો છે…. ભુ માફિયાઓને નાથવા માટે રાજ્ય સરકાર કડક પગલા લઈ રહી છે…ત્યારે ગુજરાતમાં વિવિધ કલેક્ટરો દ્વારા લેન્ડ ગ્રેબિંગની 6 હજાર 884 અરજી કરવામાં આવી છે…જેમાંથી 4 હજાર 489 અરજીઓની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. .. જો કે ૨૮ કરોડ ૬૧ લાખ ૮૦ હજાર ચોરસ મીટર […]

watch video
new video Watch Video
33 જિલ્લાની ખબરો – 18.08.2021

સંદેશ ન્યૂઝ પર 33 જિલ્લાની ખબરો માં જુઓ ગુજરાતમાં બનતી ઘટનાઓ તે પણ સતત એક સાથે કોઇપણ જાતની અટકળો વગર.

watch video
new video Watch Video
6 વાગે 16 રિપોર્ટર @ 6 PM – 18.08.2021

સંદેશ ન્યૂઝ પર 6 વાગે 16 રિપોર્ટર જુઓ અત્યાર સુધીની તમામ ઘટનાઓ તે પણ ગ્રાઉન્ડ જીરોના રિપોર્ટ સાથે લગાતાર કોઇપણ જાતની અટકળો વગર.

watch video
new video Watch Video
શિક્ષકોની ભરતીને લઈને આંદોલનની ચીમકી

શિક્ષકોની ભરતીને લઈને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ટેટ પાસ ઉમેદવારોની CM અને PMને રજૂઆત કરવામાં આવી. ઉમેદવારોની સમય મર્યાદા વધારવા માગ કરવામાં આવી છે. શિક્ષક દિવસે જ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

watch video
News Publisher Detail