મોંઘવારી ભથ્થું સ્થગિત કરતા વિરોધ

April 25, 2020 2345

Description

મોંઘવારી ભથ્થું સ્થગિત કરતા વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના સરકારી કર્મીઓ વિરોધ કર્યો  છે. તથા કર્મચારી સંકલન સમિતીએ CMને પત્ર લખ્યો છે.  જેમાં નિર્ણય અંગે પુન:વિચારણા કરવા જણાવ્યું છે.
કેન્દ્ર સરકારે જુલાઈ 2021 સુધી ભથ્થાં સ્થગિત કર્યા છે.

 

 

 

Leave Comments