ગૃહમાં SC-ST બિન સરકારી બિલના સમર્થનમાં વિરોધ

March 12, 2020 2915

Description

કોંગ્રેસ ધારાસભ્યોએ ગૃહમાંથી વૉકઆઉટ કર્યુ હતું. જેમાં ગૃહમાં SC/ST બિન સરકારી બિલના સમર્થનમાં વિરોધ કર્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં હોબાળો કર્યો હતો.

 

Leave Comments