દૂધસાગર ડેરી દ્રારા દૂધમાં ભાવ ઘટાડા મુદ્દે નીતિન પટેલનું નિવેદન : પાર્ટ-1

November 2, 2018 1685

Description

દૂધસાગર ડેરી દ્રારા દૂધમાં ભાવ ઘટાડા મુદ્દે નીતિન પટેલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, અમારી ફરજ છે કે પશુપાલકોને પૂરતી મદદ કરવી જોઈએ. વધુમાં કહે છે કે દૂધ પાવડરમાં ભાવ ઘટતા સરકારે રૂ.300 કરોડ સબસીડીની જોગવાઈ કરી હતી. જાણો વધુ શું કહ્યું…

Leave Comments