આંગણવાડીના રમત ગમતના પુસ્તકમાં છબરડો

July 27, 2021 770

Description

આંગણવાડીના રમત ગમતના પુસ્તકમાં છબરડો જોવા મળ્યો. રાષ્ટ્રધ્વજને ડાબા હાથથી સલામી આપતું ચિત્ર છાપ્યું. રમત ગમત ભાગ-1ના પાનાં નંબર-28 પર છબરડો.

 

 

Leave Comments

News Publisher Detail