ગાંધીનગરના વાસણીયા મહાદેવ મંદિરે શિવરાત્રિની ભવ્ય ઉજવણી કરાઇ

February 21, 2020 1610

Description

ગાંધીનગરના વાસણીયા મહાદેવ મંદિરે શિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વાસણીયા મહાદેવના પૂજા-અર્ચના કરવા માટે ઉમટ્યા છે. વાસણીયા મહાદેવ પુરાણીક મંદિરોમાંનું એક મંદિર છે. ભગવાન શિવની પૂજા-અર્ચના કરવા માટે ભક્તો અહીં ઉમટી પડ્યા છે.

 

Leave Comments