વિપક્ષની ગેરહાજરી વચ્ચે વિધાનસભાની કાર્યવાહી ચાલુ

March 17, 2020 2705

Description

વિપક્ષની ગેરહાજરી વચ્ચે વિધાનસભાની કાર્યવાહી ચાલુ. બજેટ પરની માગણીઓ પર ચર્ચા કરાશે. કોંગ્રેસના તમામ MLA જયપુર હોવાથી વિપક્ષ ગેરહાજર. પ્રજાના પ્રશ્નો પુછવાને બદલે ખરશી બચાવવા વિપક્ષ ભાગ્યું.

Leave Comments