અનામત મહિલાઓની પ્રદીપસિંહ જાડેજા સાથે મુલાકાત

February 19, 2020 365

Description

ગાંધીનગરમાં ચાલતું આંદોલન સમેટાય તેવી શક્યતા છે. જેમાં અનામત મહિલાઓની પ્રદીપસિંહ જાડેજા સાથે મુલાકાત થઇ છે. તેમાં મહિલાઓ અને પ્રદીપસિંહ પરિપત્રને લઈને ચર્ચા કરશે. તથા ગાંધીનગર રેન્જ IG મયંકસિંહ ચાવડા પણ ઉપસ્થિત છે. તેમજ ગાંધીનગર SP મયુર ચાવડા પણ ઉપસ્થિત છે. 72 દિવસથી સત્યાગ્રહ છાવણીમાં આંદોલન ચાલી રહ્યું છે. જેમાં મુલાકાત બાદ આંદોલન સમેટાય તેવી શક્યતા છે.

 

 

Leave Comments