ગુજરાતી ફિલ્મની સબસિડીની મર્યાદામાં વધારો

March 9, 2019 1370

Description

ગુજરાતી ફિલ્મની સબસિડીની મર્યાદામાં વધારો થયો છે. સબસિડીની મર્યાદા રૂ.50 લાખથી વધારીને રૂ.75 લાખ રૂપિયા કરવામાં આવી છે. સાહિત્યકૃતિ પરની ફિલ્મ પર 25 ટકા વધુ સબસિડી છે. શ્રેષ્ઠ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક બંનેને રૂ.2.50 લાખ મળશે. શ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રીને રૂ.75 હજારનો પુરસ્કાર મળશે.

Leave Comments