4200 ગ્રેડ પે મુદ્દે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઇ

December 4, 2020 830

Description

4200 ગ્રેડ પે મુદ્દે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઇ છે. જેમાં DyCM નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વચ્ચે બેઠક થઇ છે. તેમાં શિક્ષકોએ આંદોલનની ચીમકી આપી હતી. બેઠકમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. તથા આગામી દિવસોમાં શિક્ષક સંઘો સાથે બેઠક કરાશે.

Leave Comments